મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

યૌન શોષણના આરોપોને લઇ રાજીનામું આપી ચૂકેલ એમ.જે. અકબરને સરકારી બૂકલેટમાં મંત્રી બતાવ્યા

વારાણસી (ઉતરપ્રદેશ) શરૃ થયેલ પ્રવાસી ભારતીય સંમેલનમા વેંચવામાં આવેલ બુકલેટમાં એમ.જે. અકબરને વિદેશ રાજયમંત્રી બતાવવામાં આવેલ છે. બુકલેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વિદેશ રાજયમંત્રી જનરલ  વિ.કે.સિંહની તસ્વીર છપાયેલ છે. પ્ફૂ વ્ંં ને લઇ આરોપો પછી અકબરએ ઓકટોબરમાં હોદા પરથી રાજીનામું આપેલ.

 

(8:40 am IST)