મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ગૂમ થયા પહેલા પરેશાન હતા વિશાલ ઠકકર : જયા ભટ્ટાચાર્ય

ત્રણ વર્ષથી ગૂમ થયેલ એકટર વિશાલ ઠકકરની સાથે કામ કરી ચૂકેલ જયા ભટ્ટાચાર્યએ કહ્યુ છે કે વિશાલની જીંદગીમાં જે ચાલી રહ્યું હતુ એનાથી તે પરેશાન હતો. ગૂમ થયા પહેલા વિશાલની ગર્લફ્રેન્ડએ તેના પર રેપનો આરોપ લગાવ્યો હતો. આરોપો પર જયાએ કહ્યું અમને શું ખબર કોઇના બેડરૂમમાં શું થાય છે.

(12:00 am IST)