મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્કમાં વાઘએ વાઘણને મારી ભોજન કર્યુ

કાન્હા નેશનલ પાર્ક (એમ.પી.) મા એક વયસ્ક વાઘ દ્વારા વયસ્ક વાઘણને મારી ખાવાનો મામલો સામે આવ્યો છે. એક અધિકારીના જણાવ્યા મુજબ વાઘણનુ શબ ક્ષત-વિક્ષત હાલતમા મળ્યુ  અને તે ક્ષેત્રાધિકારનો મામલો હોઇ શકે. અધિકારીઓના જણાવ્યા મુજબ વાઘ દ્વારા શાવકોને ખાવાનું ઉદાહરણ મળે છે પરંતુ વયસ્કો વચ્ચે આવુ વિરલ જ બને છે.

(12:00 am IST)