News of Monday, 21st December 2020
ટવીટરે ટ્રમ્પને અરીસો દેખાડયો
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીડનની જીત પછી પણ પોતાને વિજેતા અંગેના ટવીટ કરતા રહેવા પર ટવીટરે ટ્રમ્પના એવા ટવીટને ફલેગ કરતા જણાવેલ કે વિજેતા બીડન જ છે. એક નવા લેબલમાં જણાવેલ કે ચૂંટણી અધિકારીઓએ બીડનને વિજેતા જાહેર કર્યા છે.
(2:43 pm IST)