News of Thursday, 21st December 2017
2જી સ્પેક્ટ્રમના ચુકાદો : સોશિયલ મીડિયામાં જબરી પ્રતિક્રિયા
નવી દિલ્હી ;પૂર્વ સંચાર પ્રધાન એ. રાજા અને ડીએમકેનાં નેતા કનિમોડ઼ી સહિત 17 લોકોને 2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આરોપમુક્ત જાહેર કર્યા છે.2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડનાં 17 આરોપીમાં 14 વ્યક્તિ અને રિલાયન્સ ટેલિકોમ, સ્વાન ટેલિકોમ, યુનિટેકનો સમાવેશ થતો હતો.આરોપમુક્ત થતા સોશિયલ મીડિયામાં જબરી પ્રતિક્રિયા ઉઠી છે
(10:16 pm IST)