મુખ્ય સમાચાર
News of Thursday, 21st November 2019

વાંદરાને ફળ આપો તે નહી ખાય, એને સમોસા જોઇએઃ મથૂરાની બીજેપી સાંસદ હેમામાલિની

        મથુરામાં વાંદરાઓનો આતંકનો મુદો ગુરૂવારના લોકસભામાં ઉઠાવનાર બીજેપી સાંસદ હેમામાલિનીએ કહ્યું આપણે જે ખાઇએ છીએ તે ખાય ખાયને વાંદરાઆુનુ એવી આદત પડી ગઇ છે કમે આપણે એને ફળ આપશું તો તે નહી ખાય એને સમોસા જોઇએ.

        હેમાએ કહ્યું મંકી સફારી બનાવવું જોઇએ જેથી લોકો પણ સુરક્ષિત રહે અને વાંદરા પણ.

(9:43 pm IST)