મુખ્ય સમાચાર
News of Wednesday, 21st November 2018

જેક ડોરસેના બ્રાહ્મણ-વિરોધી પોસ્ટર બદલ ટ્વિટર ઈન્ડિયાએ માફી માગી

ટ્વિટર કંપનીની ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર જેક ડોરસેની ભારત મુલાકાતના અંતભાગમાં તેમણે કેટલીક મહિલા પત્રકારો સાથે રાઉન્ડ-ટેબલ ચર્ચા કરી હતી. પ્રસંગની તસવીરમાં ડોરસે હાથમાં એક પોસ્ટર છે જેમાં લખ્યું હતું, ‘સ્મેશ બ્રાહ્મિનિકલ પેટ્રિઆર્કિ,' એટલે કે બ્રાહ્મણપ્રધાન સમાજ પદ્ધતિનો અંત લાવો. ટ્વિટરે માફી માગતા કહ્યું, ટ્વિટર કે અમારા CEO તરફથી કરાયેલું નિવેદન હતું.

(2:09 pm IST)