News of Monday, 21st October 2019
બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...
હેલ્મેટ અને પીયુસીની મુક્તિ મુદત હવે નહીં વધારાય, લાભપાંચમથી અમલ, વાહન વ્યવહાર મંત્રી ફળદુ સાથે અકિલાની વાતચીત, સરકારે પૂરતો સમય આપ્યો છે, લોકો સહકાર આપે: આ મહિનાના અંત સુધી માવઠાનો દોર ચાલુ રહેશે: સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુએ વધુ એકનો ભોગ લીધો, કચ્છમાં ડેન્ગ્યુનો આતંક યથાવત, એક હજારથી વધુ દર્દીઓ, બિનસત્તાવાર મૃત્યુઆંક ૩: હવે જમ્મુ-કાશ્મીર બેન્કમાં ૧૧૦૦૦ કરોડનું કૌભાંડ, ૧૬ સ્થળે એસીબીના દરોડા
(12:49 pm IST)