મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

ઉત્તરપ્રદેશમાં સાધુ ઉપર મહિલાએ લગાવ્યો પ્રેમ પ્રસંગનો આરોપ:કાપ્યું પોતાનું ગુપ્તાંગ

ઉત્તરપ્રદેશનો એક સાધુ પોતાના પર લાગેલા પ્રેમ પ્રસંગના આરોપથી એટલો બધો આઘાતમાં સરી પડ્યો કે તેને કોઈની પણ કલ્પના બહારનું પગલું ભરી લીધું હતું આ અંગે મળતી જાણકારી અનુસાર બાંદા જિલ્લાના કામશિન વિસ્તારમાં એક સ્થાનીય મહિલાએ સાધુ સાથે પ્રેમ પ્રસંગનો આરોપ લગાવ્યો હતો  આરોપથી આહટ સાધુએ પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું. સાધુની હાલત ખુબ જ ગંભીર છે

(6:44 pm IST)