News of Sunday, 21st October 2018
એક ઘૂંટડે ગોળીઓ ગળવાની આદત પડી શકે મોંઘી:અન્નનળીમાં ઇજા થવાનું જોખમ
નવી દિલ્હી :એક ઘૂંટડા પાણી સાથે દવાની ટીકડીઓ ગળવાની આદત મોંઘી પડી શકે છે. 15 દિવસથી પણ ઓછા સમયમાં છાતીના ગંભીર દુખાવાના 1000 દર્દીઓ પર એક સાયન્ટિફિક સ્ટડી કરવામાં આવ્યો હતો જેમાં સામે આવ્યું કે ગોળીઓના કારણે અન્નનળીમાં ઈજા થતાં ઘણા લોકોને છાતીના મધ્ય ભાગમાં દુઃખાવો થતો હતો! જે લોકોને ઊંઘવા જવાની થોડીવાર પહેલા દવા લેવાની આદત છે તેમને પણ ઈજા થવાનું જોખમ છે.
(6:40 pm IST)