મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

અપહરણ થયેલ ભારતીય મૂળના સૌથી યુવા અફ્રીકી અબજોપતિ સુરક્ષિત ઘેર પરત

અપહરણ થયેલ તાંજાનિયાના એકમાત્ર અબજોપતિ અને ફોર્બ્સ દ્વારા જાહેર થયેલ આફ્રીકાના સૌથી યુવા અબજોપતિ ભારતીય મૂળના મોહમદ ડયુજી સુરક્ષિત રીતે ઘેર પાછા આવ્યા. એમણે કહ્યું હું પ્રાર્થના કરવા માટે તાંજાનિયા અને દુનિયાભરના લોકોને ધન્યવાદ આપું છુ. હુ સુરક્ષિત રીતે પરત ફર્યો માટે  પોલીસદળ અને તાંજાનિયા પ્રશાસનનો હું આભારી છુ.

(12:00 am IST)