મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

રૂટ મોબાઇલ લિમિટેડનાં IPOનું બમ્પર લિસ્ટીંગ

મુંબઇ તા. ૨૧ : આજરોજ NSE અને BSEમાં રૂટ મોબાઇલનું લિસ્ટીંગ હતું જે છે. ૭૧૭.૦૦ના ભાવે થયું હતું. કંપનીએ છે. ૩૫૦માં શેર આપેલો છે જેનું લિસ્ટીંગ છે. ૭૧૭.૦૦માં થતાં ૧૦૫% ઉછાળો નોંધાયો છે. લીસ્ટીંગના દિવસે જ આટલું બમ્પર વળતરથી રોકાણકારો ખુશ છે. આઇપીઓ ઓવરઓલ ૭૫ ટાઇમ તેમજ અરજી દીઠ ૧૦ ટાઇમ ભરાયો હતો. HNIમાં ૧૭૫ ટાઇમ આઇપીઓ હતો.

(1:08 pm IST)