મુખ્ય સમાચાર
News of Tuesday, 21st July 2020

બિહારઃ પટનામા ભારે વરસાદ પછી રસ્‍તા પર પાણી ભરાયાઃ દુકાનોમાં ઘૂસ્‍યા પાણી

પટનાઃ ભારે વરસાદ પછી બિહારની રાજધાની પટના શહેરમાં ઘણા ભાગમાં રસ્‍તા પર પાણી ભરાઇ ગયા કદમ કુના વિસ્‍તારમાં લકોના ઘરો અને દુકાનોમા પાણી ઘૂસી ગયા-વેપાીરઓ પરેશાન થઇ ગયા.

(12:00 am IST)