મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

યૂપીમાં રૂ. ૩૧૧ કરોડને ખર્ચે બનેલ એરસ્ટ્રીપ પર શિખવાડવામા આવી રહી છે ડ્રાઇવિંગ

ઉતરપ્રદેશના કાનપૂરથી પસાર થઇ રહેલ રાષ્ટ્રીય રાજમાર્ગ- ર પર ર૦૧૭ માં રૂ. ૩૧૧ કરોડની લાગતથી બનાવવામા આવેલ એરસ્ટ્રીપનો ઉપયોગ  મોટર ટ્રેનિંગ સ્કુલ લોકોને ડ્રાઇવીંગ શિખવવામાં થઇ રહ્યો છે.

ર૦૧૮ માં આ એરસ્ટ્રીપ પર વિમાનોએ સફળ ટેકઓફ અને લેન્ડીંગ કરાવી હતી.

રિપોર્ટ પ્રમાણે અહીં ડ્રાઇવીંગ શીખવા માટે ટ્રેનીંગ સ્કૂલ રૂ. પ૦૦ વધારાના લ્યે છે.

 

(12:01 am IST)