મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

મહારાષ્ટ્ર સીએમ એ આપ્યા માહિગિલ અને એમના શો ના ક્રુપર હુમલાના તપાસના આદેશ

અભિનેત્રી માહીગિલ અને પ્રોડયુસર સાકેત શાહની આગામી વેબ સીરીજના ક્રુ પર મુંબઇમાં થયેલ  ગુંડા દ્વારા શરાબના નશામાં હુમલા કરવાના એક દિવસ પછી  મહારાષ્ટ્રના મુખ્યમંંત્રી દેવેન્દ્ર ફડનવીસએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

ગુરુવારના ક્રુના ઘણા સભ્ય મુખ્યમંત્રીને મળ્યા હતા. અને આ ઘટનાની વિસ્તૃત ચર્ચા કરી હતી.

(11:52 pm IST)