મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

અમેરિકી વિમાનો ઇરાનનીએર સ્પેસમાંથી નહિં ઉડે

ઇરાને અમેરિકાનું ડ્રોન વિમાન ગઇકાલે તોડી પાડવાના પગલે અમેરિકાએ ઇરાનની એર સ્પેસમાંથી તમામ અમેરિકી નાગરિક વિમાની ઉડયનોને મનાઇ ફરમાવી છે.

(3:43 pm IST)