મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

રોહતાંગ પાસ પર માઇનસ ૧૦ ડિગ્રી તાપમાનમાં જવાનોના યોગ

પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભારત સહિત દુનિયાભરના ૧૯૦ દેશોમાં ૩૦ હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. લગભગ ૩૦ કરોડ લોકો યોગ કરવાનાં છે. આજે હિમાચલ પ્રદેશનાં રોહતાંગ પાસ પર ૧૪૦૦૦ ફૂટની ઊંચાઇ પર જવાનો માઇનસ ૧૦ ડિગ્રી તાપમાનમાં યોગ કર્યા હતાં.

(1:16 pm IST)