મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં મંગળવારથી મેઘરાજાની પધરામણી : આવતીકાલે શનિવારથી મુંબઈમાં ચોમાસું બેસી જશે, દેશના ઉત્તર ના ભાગો પણ કવર કરી લેશે : તારીખ 23 થી 25 જૂન સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી હવામાન ખાતાની ખુશખુશાલ કરી દેતી આગાહી : બનાસકાંઠામાં હાહાકાર, લાખો રૂપિયાના વિવાદમાં ૪-૪ હત્યાઓ : સૌરાષ્ટ્રમાં આજે પણ અસહ્ય બફારો : લોકસભામાં ભારે દેકારા વચ્ચે ત્રિપલ તલાક ખરડો રજૂ કરવામાં આવ્યો

(1:14 pm IST)