News of Friday, 21st June 2019
જમ્મુ-કાશ્મીરની એશિયાની સૌથી મોટી મીઠા પાણીની વુલર ઝીલમાં ડૂબતી માતા-પુત્રીને નૌસેનાના કમાન્ડોએ બચાવ્યા
જમ્મુ-કાશ્મીરમા નૌસેનાના મારકોજ કમાન્ડોએ એશિયાની સૌથી મોટી મીઠા પાણીની ઝીલોમાંની એક વુલર જીલમાં ડૂબી રહેલ માતા-પુત્રીને બચાવી લીધેલ છે.
સામાન લઇ જતા સમયે મહિલાની નાવ પલટી ગઇ હતી. ભારતીય નૌસેનાની વિશેષ બળ ઇકાઇ મારકોજને સમુદ્રમાં વિશેષ બચાવ અભિયાન ચલાવવા માટે બનાવવામા આવેલ છે.
(12:00 am IST)