News of Friday, 21st June 2019
અધિકારીનો દાવોઃ મહારાષ્ટ્ર વિધાન ભવનની કેન્ટીનના શાકાહારી ભાણામાં મળ્યુ ચીકન
મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીએ વિધાન ભવન સચિવને ફરીયાદ કરી છે કે વિધાન ભવનના પરિસરમાં આવેલ કેન્ટીનના શાકાહારી ભાણામાં એમને ચીકનના ટૂકડા મળ્યા છે.
સહકારી વિભાગમા વિશેષ ઓડિટર મહેશ લખેએ કહ્યું કે એમને ઉપવાસ હતો અને એમણે કેન્ટીન કર્મચારીને શાકાહારી જમવાનું પીરસવા માટે કહ્યું હતુ.
(12:00 am IST)