મુખ્ય સમાચાર
News of Thursday, 21st June 2018

કમલ હાસન ચુંટણી પંચને મળ્યા

નવી દિલ્હીઃ અભીનેતા તથા મકકલ નીધિ મય્યમ પાર્ટીના પ્રમુખ કમલ હાસને ચુંટણી પંચના અધીકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેઓ  પોતાની પાર્ટીના રજીસ્ટ્રેશન માટે આવ્યા હતા. તેમણે જણાવેલ કે પક્ષનું રજીસ્ટ્રેશન ૧૦ દિવસમાં થઈ જશે.

(11:54 am IST)