મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

દિલ્હીઃ સ્પામાં સેકસ રેકેટનું ભંડાફોડઃ સ્થળ પર મળી ૧૧ છોકરીઓ અને સંખ્યાબંધ કોન્ડોમ

દિલ્હી મહિલા આયોગ અને પોલીસએ રોહીણી વિસ્તારમાં પોળમાં આવેલ સ્પામાં ચાલી રહેલ સેકસ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આયોગએ બતાવ્યુ છે કે સ્થળ પરથી ૧૧ છોકરીઓને અટકાયતમાં લીધેલ છે. અને ઘણા કોન્ડોમ સહીત અન્ય આપતિજનક સામગ્રી જપ્ત કરવામા આવી છે. આયોગના જણાવ્યા મુજબ એક પત્રકારે આ મામલાની જાણકારી આપી હતી.

(11:57 pm IST)