મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

ઓમાનમાં અચાનક આવેલ પૂરમાં ભારતીયની સાથે એમના નવજાત સહિત પરિવારના ૬ સભ્યો તણાયા

મુંબઇ પોલીસના  જણાવ્યા પ્રમાણે બીડ (મહારાષ્ટ્ર) થી ઓમાન ગયેલ એક પરિવારના નવજાત સહિત ૬ સભ્ય વાદળ ફાટયા પછી અચાનક આવેલ પુરમાં લાપતા થયેલ છે. પેશેથી શિક્ષક ખેરઉલ્લા પોતાની પત્ની શબાના સાથે પુત્ર સરદારખાનને મળવા ઓમાન ગયા હતા. સરદારએ બતાવ્યું મારી આંખોની સામે મારો પરિવાર તણાઇ ગયો હુ કાંઇ ન કરી શકયો.

(11:44 pm IST)