મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

તમે હંમેશા મારા હીરો રહેશેઃ પિતા રાજીવની પુણ્યતિથી પર પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવગાંધીની પુણ્યતીથી પર એમની સાથે પોતાના બાળપણની તસ્વીર સંગ ટવિટ કર્યુ છે તમે હંમેશા મારા હીરો રહેશો. તસ્વીરમાં હરિવંશરાય બચ્ચની કવિતા અગ્નીપથ પણ લખેલી છે. જયારે પ્રિયંકાએ દિલ્હીમાં વીરભૂમી પહોંચી પિતા રાજીવને શ્રધ્ધાંજલી આપી હતી.

(11:58 pm IST)