મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

સેનાએ રદ કર્યો કોંગ્રેસનો દાવોઃ કહ્યું ર૦૧૬ માં સર્જીકલ સ્ટ્રાઇક થયેલ

સર્જીકલ સ્ટ્રાઇકને લઇ કોંગ્રેસના દાવા પર સેનાના ઉતરી કમાન ના જીઓસી-ઇન-ચીફ લેફટનન્ટ જનરલ રણબીરસિંહએ કહ્યું છે કે પ્રથમ સર્જીકલ સ્ટ્રાઇક સપ્ટેમ્બર ર૦૧૬ માં થઇ હતી. એમણે કહ્યું રાજનીતિક પાર્ટીઓ આ બારામા શુ કહી રહી છે એમનો જવાબ સરકાર આપશે. હું આપને ફકત તથ્યોની જાણકારી આપી રહ્યો છુ.

(9:35 am IST)