મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

દિલ્‍હી સહીત કેટલાય રાજયોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી

નવી દિલ્‍હી : વેસ્‍ટન ડિસ્‍ટર્બન્‍સની અસર જમ્‍મુ કાશ્‍મીરથી પૂર્વોતર રાજય તરફ સ્‍થળાંતરીત થવાના કારણે આસામ સહીત પૂર્વોતરના અનેક વિસ્‍તારોમાં આજે વાવાઝોડુ ફૂંકાવાની આશંકા હવામાન વિભાગે વ્‍યકત કરી છે.

(11:44 am IST)