મુખ્ય સમાચાર
News of Sunday, 21st April 2019

પ્રિયંકા ગાંધીએ પહેલીવાર આપ્યા વારાણસીથી ચૂંટણી લડવાનો સંકેત :કહ્યું પાર્ટી અધ્યક્ષ ઇચ્છેશે તો ચૂંટણી લડશે

નવી દિલ્હી ;કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પહેલીવાર વારાણસીથી ચૂંટણી લડવા સંકેત આપ્યા છે પ્રિયંકાએ કહ્યું કે જો પાર્ટી અધ્યક્ષ ઇચ્છશે તો તેને વારાણસીથી ચૂંટણી લડવામાં ખુશી થશે

બનારસથી ચૂંટણી લડવા અંગેણ સવાલના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે જો પાર્ટી અધ્યક્ષ તેને વડાપ્રધાન વિરુદ્ધ ચૂંટણી લડવા માટે કહેશે તો તે એવું કરી શકે છે

પ્રિયંકા ગાંધી આ પહેલા મક્ક્મકુંનુંમાં પુલાવમાં હુમલામાં શહીદ વીવી વસંત કુમારના પરિવાર સાથે મુલાકાત કરી હતી વસંત એ 40 સીઆરપીએફ જવાનોમાં સામેલ હતા જેઓનું જઈશ એ મોહમ્મ્દના 13 ફેબ્રુઆરીના હુમલામાં મૃત્યુ થયું હતું

    પ્રિયંકાએ કહ્યું કે જે લોકો તહેવારની ખુશી માનવતા હતા ત્યારે હવે દુઃખમાં ડૂબી ગયા છે મારી સંવેદના હુંઅમલમાં પોતાના પરિવારજન ગુમાવી ચૂકેલા પરિવાર સાથે છે

કેરળના પ્રતિષ્ઠિત યુપીએસસી પરીક્ષા પાસ કરનાર પહેલી આદિવાસી મહિલા શ્રીધનયા સુરેશે પણ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી

(8:56 pm IST)