News of Sunday, 21st April 2019
ર૩ મે પછી આ બનાવટી દોસ્તી ફરી તુટી જશે : સપા-બસપાના ગઠબંધન પર પી.એમ. મોદીની ટિપ્પણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના કોએટા (ઉ.પ.)માં એક રેલી દરમ્યાન સપા-બસપા ગઠબંધનને લઇ કહ્યું છે કે એક દોસ્તી યુપી વિધાનસભા ચૂંટણી સમયે પણ થઇ હતી. ચૂંટણી ખતમ થઇ, દોસ્તી પણ ખતમ થઇ ગઇ. દુશ્મનીમા બદલી ગઇ મોદીએ કહ્યુ હવે એક દોસ્તી ફરી થઇ છે ર૩ મે ના આ બનાવટી દોસ્તી ફરી તુટી જશે.
(12:00 am IST)