News of Saturday, 21st March 2020
છતીસગઢ સુકમામાં સુરક્ષાબળો અને નકસલીઓ વચ્ચે ભયંકર અથડામણઃ છ જવાન ગંભીર રીતે ઘાયલ
છતીસગઢના સુકમામાં સુરક્ષાબળો અને નકસલીઓ વચ્ચે ભયંકર અથડામણ થઇ આ અથડામણમાં છ જવાનોને ગંભીર ઇજા થઇ છે.
જાણકારી પ્રમાણે આ અથડામણ ચિંતાગુફા થાણા ક્ષેત્રમાં થઇ છે એસટીએફના જવાન સુકમાના મિનપા વિસ્તારમાં સચિંગ પર નીકળ્યા હતા. ત્યારે અથડામણ થઇ. ઘાયલ જવાનોની સંખ્યા વધવાની આશંકા છે.
(10:23 pm IST)