News of Thursday, 21st March 2019
બીજેપી સાંસદ કલરાજ મિશ્ર આ વખતે લોકસભા ચૂંટણી નહી લડે
આ વખતે લોકસભા ચૂંટણી નહી લડે દેવરીયા (ઉતરપ્રદેશ) થી બીજેપી સાંસદ કલરાજ મિશ્રએ એલાન કર્યુ છે કે તે આ વખતે લોકસભા ચૂંટણી નહી લડે. ૭૭ વર્ષીય કલરાજ મિશ્રએ કહ્યું કે પાર્ટીએ એમને પહેલા જ ખૂબ જ સારી જવાબદારીઓ આપેલ છે. અને હવે એમનો સમય જવાબદારી નિભાવવામા વિતશે. કલરાજ મોદી મંત્રીમંડળમા પણ રહી ચુકયા છે.
(12:05 am IST)