મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

હિમાચલ પ્રદેશના મઝાસ ગામમાં અંગ્નિકાંડ :છ પરિવારોના 30 લોકોના મોત :60 લાખનું નુકશાન

 

હિમાચલ પ્રદેશના મતેહલ પંચાયતના મઝાસ ગામમાં અગ્નિકાંડ સર્જાયો છે જેમાં પરિવારોના 20 લોકોના મોત થયા હહે જયારે 60 લાખનું નુકશાન થયું છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે વહીવટીતંત્રે ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું છે અગ્નિકાંડમાં લોકોએ પહેરેલા કપડાં સિવાય કાંઈ બચ્યું નથી પરિવારોમાં દાસ,દુર્ગાસિંહ,કેવલરામ,તમામ પુત્ર નરપત,મહેન્દ્ર,સંજય બંને હરિરામ અને ચુંડામણી,પત્ની ચેતારમાં મકાનમાં રહેતા હતા તેઓની જીવનભરની કમાણી બળીને ખાખ થઇ હતી

  અહેવાલ મુજબ આગ લાગવાની ઘટના વેળાએ તમામ ઘરના લોકો ગામમાં કોઈને પત્ર નાખવા ગયા હતા ઘરમાં પાંચ વર્ષનો દીકરો એક વૃદ્ધ પણ હતા ,બાળકીએ આગ નિહાળતા વૃદ્ધ મહિલાને જાણ કરી હતી વૃદ્ધ મહિલાએ જોર જોર થી બૂમો પડતા ગ્રામજનો અને ઘરના લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ દધર્ન કર્યું હતું અનેઆગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ હતો

(12:00 am IST)