મુખ્ય સમાચાર
News of Wednesday, 21st February 2018

જાપાનના નારા પ્રાંત અને બિહારના બોધગયાને સિસ્ટર સ્ટેટના રૂપમાં જોડવા નીતીશકુમારનો પ્રસ્તાવ

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે જાપાનના નારા પ્રાંત અને બિહારના બોધગયાને સિસ્ટર સ્ટેટના રૂપમાં જોડવા પ્રસ્તાવ મુક્યો હતો એક સરકારી નિવેદન મુજબ જાપાન યાત્રાના ત્રીજા દિવસે ત્યાંના નારા પ્રાંતના રાજ્યપાલ શોગો અરાઈ સાથે મુલાકાત દરમિયાન નીતીશકુમારે આ પ્રસ્તાવ મુક્યો હતો

 

(12:16 am IST)