મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

ફિલિપીન્સમાં રિક્ટર સ્કેલ 7.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

દરિયાની નીચે 95.8 કિલોમીટર અને સાઉથ પોનડાગીટનથી 230 કિલોમીટર દૂર નોંધાયો

ફિલિપીન્સમાં રિક્ટર સ્કેલ 7.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7. 0 છે અને તે દરિયાની નીચે 95.8 કિલોમીટર અને સાઉથ પોનડાગીટનથી 230 કિલોમીટર દૂર નોંધાયો છે. આ માહિતી યુએસ જીયોલોજિકલ સર્વેએ આપી હતી.

(8:47 pm IST)