મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

પુણેની સીરમમાં ચોથા અને પાંચમા માળ સુધી આગ પ્રસરી ગઈ

આ લખાય છે ત્યારે કોરોના વેકસીન બનાવનાર પુણેની સીરમ ઈન્સ્ટીટ્યુટના ટર્મીનલ ગેટ - ૧ની અંદર આવેલ SEZ-૩ માં આગ લાગેલ છે : આ આગ બિલ્ડીંગના ચોથા અને પાચમા માળ સુધી ફેલાઈ ગઈ છે : ૧૦ ફાયર ફાઈટર આગ બુજાવવા ભારે પ્રયાસ કરી રહેલ છે : આગ લાગવાનુ કારણ જાણવા મળતુ નથી : પુણેની સીરમમાં ચોથા અને પાંચમા માળ સુધી આગ પ્રસરી ગઈ.

(4:15 pm IST)