મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

માઉન્ટ આબુ ધ્રુજયું ૩.૪ ડીગ્રી

માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર જારી છે. ગઈકાલે ન્યુનતમ તાપમાન ૩.૪ ડીગ્રી અને દિવસનું તાપમાન૨૧ ડીગ્રી નોંધાયું હતું. સવારે ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળેલ. આબુવાસીઓ અને પ્રવાસીઓ ગરમવસ્ત્રોમાં જ જોવા મળે છે.

(3:17 pm IST)