મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

વિશ્વના વિવિધ દેશોમાં આજની તારીખે કેટલા લોકોને કોરોના વેકસીન આપવામાં આવી ? ભારતમાં ૭.૮૬ લાખ લોકોને અને અમેરિકામાં ૧.૫૭ કરોડ તથા ચીનમાં ૧.૫૦ કરોડ લોકોને કોરોના વેકસીન મૂકવામાં આવી

• યુએસએ : ૧.૫૭ કરોડ
• ચીન : ૧.૫૦ કરોડ
• યુકે : ૫૧ લાખ લોકોને..
• ઇઝરાયલ : ૨૯ લાખ લોકોને..
• યુએઈ : ૨૨ લાખ લોકોને..
• જર્મની : ૧૩ લાખ લોકોને..
• ઇટાલી : ૧૨ લાખ લોકોને..
• તુર્કી : ૧૧ લાખ લોકોને..
• સ્પેન : ૧૦ લાખથી વધુ  લોકોને..
• રશિયા : ૧૦ લાખથી વધુ લોકોને..
• ભારત : ૭.૮૬ લાખ લોકોને..
• કેનેડા : ૬.૫૧ લાખ લોકોને..
• ફ્રાન્સ : ૫.૮૬ લાખ લોકોને..
• પોલેન્ડ : ૫.૪૧ લાખ લોકોને..
ન્યૂઝફર્સ્ટ 

(12:01 pm IST)