મુખ્ય સમાચાર
News of Thursday, 10th June 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું, દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ, ૩૦મી સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે: ૧૨ થી ૧૫ જૂન સુધીમાં જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે * મુંબઈમાં એકધારો વરસાદ ચાલુ, રેડ એલર્ટ જાહેર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ * દેશમાં ૨૪ કલાકમાં ૯૪૦૦૦ કોરોનાના નવા કેસ, મૃત્યુઆંક ખૂબ વધી ગયો ૬૧૪૮

(2:11 pm IST)