મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભયંકર સ્થિતિ : કોરોના કાબૂમાં આવતો નથી : ૨૪ કલાકમાં ૫૫ હજારથી વધુ નવા કેસ
પુણેમાં ૧૨,૨૧૩ નવા કોરોના કેસ નોંધાયા, મુંબઈમાં ૧૦,૦૩૦, થાણેમાં ૬૩૪૫ અને નાગપુરમાં ૪૨૧૦ નવા કોરોના કેસ : દેશના બીજા રાજ્યોમાં પણ વિજળીક ઝડપે કોરોના વધતો જાય છે : છત્તીસગઢમાં આંકડો ૧૦ હજારે (૯૯૨૧) પહોંચ્યો : કર્ણાટકમાં ૬૧૫૦ : યુપીમાં ૫૮૯૫ : દિલ્હીમાં ૫૧૦૦ : કર્ણાટકમાં એકલા બેંગ્લોરમાં ૪૨૬૬ કેસ, રાફડો ફાટ્યો : ગુજરાતમાં ૩૨૮૦ : કેરળમાં ૩૫૦૨ અને તામિલનાડુમાં ૩૬૪૫ તથા મધ્યપ્રદેશમાં ૩૭૨૨ નવા કેસ થયા : પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં ૨૦૦૦ થી ૨૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા : આંધ્રમાં ૧૯૪૧ : તેલંગાણા ૧૪૯૮ : ચેન્નાઈ ૧૩૦૩ : ઝારખંડમાં ૧૨૬૪ : યુપીના લખનઉમાં ૧૧૮૮ : બિહારમાં ૧૦૮૦ : ઇન્દોર ૮૦૫ૅં ગુજરાતના અમદાવાદમાં ૭૯૮ : સુરતમાં ૬૧૫ : રાજકોટ ૩૨૧ અને વડોદરા ૨૧૮ કેસ નોંધાયા છે : ભોપાલમાં આંકડો ૫૮૨એ પહોંચ્યો છે : કોલકાતામાં પણ આંકડો ૫૮૨ થયો છે : જ્યારે જમ્મુ કાશ્મીરમાં પણ કેસ વધવા લાગ્યા છે અને ૫૬૧ નવા કોરોના કેસ આજ સવાર સુધીમાં નોંધાયા છે : હિમાચલ પ્રદેશમાં ૪૨૮ : જયપુરમાં ૪૧૩ : ગોવામાં ૩૮૭: પુદુચેરીમાં ૨૩૭ અને આસામમાં ૯૨ નવા કેસ થયા..
મહારાષ્ટ્ર : ૫૫,૪૬૯
પુણે : ૧૨,૨૧૩
મુંબઈ : ૧૦,૦૩૦
છત્તીસગઢ : ૯,૯૨૧
થાણે : ૬,૩૪૫
કર્ણાટક : ૬,૧૫૦
ઉત્તરપ્રદેશ : ૫,૮૯૫
દિલ્હી : ૫,૧૦૦
બેંગ્લોર : ૪,૨૬૬
નાગપુર : ૪,૨૧૦
મધ્યપ્રદેશ : ૩,૭૨૨
તામિલનાડુ : ૩,૬૪૫
કેરળ : ૩,૫૦૨
ગુજરાત : ૩,૨૮૦
પંજાબ : ૨,૯૦૫
રાજસ્થાન : ૨,૨૩૬
હરિયાણા : ૨,૦૯૯
પ. બંગાળ : ૨,૦૫૮
આંધ્રપ્રદેશ : ૧,૯૪૧
તેલંગણા : ૧,૪૯૮
ચેન્નાઈ : ૧,૩૦૩
ઝારખંડ : ૧,૨૬૪
લખનૌ : ૧,૧૮૮
બિહાર : ૧,૦૮૦
ઈન્દોર : ૮૦૫
અમદાવાદ : ૭૯૮
ઉત્તરાખંડ : ૭૯૧
સુરત : ૬૧૫
ગુડગાંવ : ૬૦૫
ઓડીશા : ૫૮૮
ભોપાલ : ૫૮૨
કોલકતા : ૫૮૨
જમ્મુ કાશ્મીર : ૫૬૧
હિમાચલ પ્રદેશ : ૪૨૮
જયપુર : ૪૧૩
ગોવા : ૩૮૭
રાજકોટ : ૩૨૧
ચંદીગઢ : ૩૧૯
હૈદ્રાબાદ : ૩૧૩
પુડ્ડુચેરી : ૨૩૭
વડોદરા : ૨૧૮
આસામ : ૯૨
ન્યુઝ ફર્સ્ટ
કોરોનાએ હદ વળોટી નાખી
સવા લાખ આસપાસ નવા કેસો પહોંચવા આવ્યા : બ્રાઝિલમાં ફરી આંકડો વધ્યો, ૮૨,૮૬૯એ પહોંચ્યો : અમેરિકામાં પણ કોરોના કેસ વધવા લાગ્યા ૫૮,૯૮૦
૨૪ કલાકમાં કોરોના કેસ જર્મનીમાં ૯૬૦૦ : રશિયામાં ૮૩૨૮: ફ્રાન્સમાં ૮૦૪૫ : ઇટલીમાં ૭૭૬૭ : કેનેડામાં ૪૨૩૯ : ઇંગ્લેન્ડમાં આંકડો ખૂબ જ કાબૂમાં ૨૩૭૯, લોકડાઉનમાં મોટી છૂટછાટની તૈયારી : જાપાનમાં ૨૨૨૦ : યુનાઇટેડ આરબ અમીરાત/દુબઈમાં થોડા કોરોના કેસ ઘટ્યા ૧૯૮૮ : સાઉદી અરેબિયામાં ૭૯૨ : ચીન ૨૪ : હોંગકોંગ ૭ અને ઓસ્ટ્રેલિયા ૭ નવા કેસ નોંધાયા : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૦ નવા મૃત્યુ : ૫૯૮૫૬ સાજા થયા
ભારત : ૧,૧૫,૭૩૬ નવા કેસો
બ્રાઝીલ : ૮૨,૮૬૯ નવા કેસો
અમેરીકા : ૫૮,૯૮૦ નવા કેસો
જર્મની : ૯,૬૦૦ નવા કેસો
રશિયા : ૮,૩૨૮ નવા કેસો
ફ્રાન્સ : ૮,૦૪૫ નવા કેસો
ઈટલી : ૭,૭૬૭ નવા કેસો
કેનેડા : ૪,૨૩૯ નવા કેસો
ઈંગ્લેન્ડ : ૨,૩૭૯ નવા કેસો
જાપાન : ૨,૨૨૦ નવા કેસો
યુએઈ : ૧,૯૮૮ નવા કેસો
બેલ્જીયમ : ૧,૯૬૮ નવા કેસો
સાઉદી અરેબીયા : ૭૯૨ નવા કેસો
સાઉથ કોરીયા : ૬૬૮ નવા કેસો
ચીન : ૨૪ નવા કેસ
હોંગકોંગ : ૭ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૭ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૧ લાખ ૧૬ હજાર આસપાસ નવા કોરોના કેસ નોંધાયા
નવા કેસો : ૧,૧૫,૭૩૬ કેસો
નવા મૃત્યુ : ૬૩૦
સાજા થયા : ૫૯,૮૫૬
કુલ કોરોના કેસો : ૧,૨૮,૦૧,૭૮૫
એકટીવ કેસો : ૮,૪૩,૪૭૩
કુલ સાજા થયા : ૧,૧૭,૯૨,૧૩૫
કુલ મૃત્યુ : ૧,૬૬,૧૭૭
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૨,૦૮,૩૨૯
કુલ ટેસ્ટ : ૨૫,૧૪,૩૯,૫૯૮
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૮,૭૦,૭૭,૪૭૪
૨૪ કલાકમાં : ૩૩,૩૭,૬૦૧
પેલો ડોઝ : ૩૦,૦૮,૦૮૭
બીજો ડોઝ : ૩,૨૯,૫૧૪
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૧૫,૫૭,૧૦૫ કેસો
બ્રાઝીલ : ૧,૩૧,૦૬,૦૫૮ કેસો
ભારત : ૧,૨૮,૦૧,૭૮૫ કેસો
ન્યુઝ ફર્સ્ટ