મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

૪૮ પ્રોડકટ્સના જીએસટી સ્લેબમાં ફેરફાર થશે...?

નવી દિલ્હીઃ નાણાખાતાના સિનીયર ઓફિસરોની ટીમ નવા જીએસટી સ્લેબ ઉપર કામગીરી કરી રહયાનું ન્યુઝફર્સ્ટ નોંધે છેઃ ૪૮ જી.એસ.ટી. સ્લેબમાં ફેરફારો તોળાઈ રહ્યા છેઃ સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે

(4:37 pm IST)