મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ખાનગીકરણને અંતિમ સ્વરૂપ આપવા ર૪મી ખાસ બેઠક

નવી દિલ્હી : ખાનગીકરરણ બાબતે અત્યંત મહત્વની બેઠક ર૪ મી ફેબ્રુઆરી ગુરૂવારે યોજાય તેવી શકયતા છે. વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઇ મોદી, નાણામંત્રી નિર્મલા સીતારામણ અને ૧૦ કેબીનેટ પ્રધાાનો આ બેઠકમાં ખાનગીકરણના પ્લાન અંગે ચર્ચા-વિચારણા કરશે તેમ જાણવા મળે છે. સતાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે.

(4:36 pm IST)