મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની હોટલમાંથી મળી આવ્યોઃ આત્મહત્યા : સ્યુસાઈડ નોટ મળી આવી

(જીતુ રૃપારેલીયા દ્વારા) વાપી : દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર (ઉ.વ.૫૮)નું મુંબઈમાં અવસાન થયુ છે : મરીનડ્રાઈવ વિસ્તારની હોટલમાંથી મૃતદેહ મળ્યો છેઃ પરિવારજનો અને કાર્યકરો મુંબઈ જવા રવાના : સમગ્ર પંથકમાં શોકનો માહોલ : દરમિયાન તેમના મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવ્યાનું પણ જાણવા મળે છે : શા કારણે આ આત્મહત્યા કરી તેની તપાસ ચાલુ છે

(3:47 pm IST)