News of Monday, 22nd February 2021
ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કોરોના કેસોની વધઘટ સતત ચાલુઃ અમેરિકામાં ૨૪ કલાકમાં ૫૭ હજાર નવા કેસ : જ્યારે ઇંગ્લેન્ડમાં ૧૦ હજાર આસપાસ નવા કેસ નોંધાયા
અમેરીકા : ૫૭,૧૯૮ નવા કેસો
બ્રાઝીલ : ૨૯,૦૨૬ નવા કેસો
ભારત : ૧૪,૧૯૯ નવા કેસો
ઈટલી : ૧૩,૪૫૨ નવા કેસો
રશિયા : ૧૨,૭૪૨ નવા કેસો
ઈંગ્લેન્ડ : ૯,૮૩૪ નવા કેસો
જર્મની : ૬,૦૯૮ નવા કેસો
બેલ્જીયમ : ૨,૬૪૦ નવા કેસો
કેનેડા : ૨,૩૫૧ નવા કેસો
યુએઈ : ૨,૨૫૦ નવા કેસો
સાઉથ કોરીયા : ૪૧૮ નવા કેસો
સાઉદી અરેબીયા : ૩૧૫ નવા કેસો
હોંગકોંગ : ૨૦ નવા કેસ
ચીન : ૧૧ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૩ નવા કેસ
(11:42 am IST)