મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૮૩ : વિચારધારા

વિચારધારા

‘‘તમે લગભગ હમેશા બનેછેકે જયારે તમને કઇક ખુટતુ-લાગે, તમે તેના વિશે વિચારવાનું શરૂ કરો છો. તમે તેના વિશે એક-વિચારધારા ઉત્‍પન્‍ન કરો છો''

આ મારૂ અવલોકન છે કે જે લોકોને પ્રેમ નથી મળ્‍યો તેઓ પ્રેમ વિશે પુસ્‍તક લખે છે, તે એક પ્રકારનું પુરક છે જે લોકો પ્રેમ કરવા માટે શકતીમાન નથી તેઓ  કવીતા લખે છે તેઓ ખૂબજ-સુંદર પ્રેમની કવીતા લખે છે પરંતુ તેઓને પ્રેમનો કોઇ અનુભવ નથી તેવી તેઓની બધી જ કવીતાઓ ફકત અનુમાન છે તેઓની પોતાની જાતને હટાવવી જ પડશે. તો જ આશીર્વાદ અને સત્‍ય પ્રગટ થશે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:21 am IST)