News of Friday, 22nd May 2020
ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય : લોકો અને વેપારીઓને આંશિક રાહત આપતો નિર્ણય : આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઈવનમાંથી મુક્તિ : આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો હવે દરરોજ ખોલી શકાશે : ગુજરાત સરકારે બહાર પાડ્યું જાહેરનામું : હાઇવે પરના પેટ્રોલ પંપ સમયની પાબંધી વિના 24 કલાક ચાલુ રહેશે

(12:00 am IST)