મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

પાકિસ્તાને ભૂતકાળમાં ભારત ઉપર જૈવિક વૈવિક શસ્ત્ર છોડવાની ધમકી આપેલ ?

પોરબંદરઃ કોરોના વાયરસનો આજે પ્રકોપ વધ્યો છે ત્યારે જુની પેઢીના લોકો જુની યાદોને તાજી કરતા કહે છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ થયું તે પહેલા પાકિસ્તાને ભારત ઉપર જૈવિક જીવેલણ શસ્ત્ર શરૂ છોડવાની ધમકી આપી હતી.

કોરોના વાયરસ બાદ ચીનમાં નવો વાયરસ હંતા નામનો શરૂ થયોછે. આ વાયરસ ઉંદરથી ફેલાય છે. ભૂતકાળમાં પ્લેટનો રોગ ફેલાવેલ તે પણ ઉંદરથી ફેલાયેલ હતો પ્લેગને 'મહામારી' રોગ તરીકે જાહેર કરાયો હતો.

(7:35 pm IST)