News of Wednesday, 9th October 2019
આવતા બે-ત્રણ વર્ષમાં પણ આઇપીઓ લાવવાની યોજના નથીઃ પેટીએમ સીઇઓની ટિપ્પણી
પેટીએમના સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્માના જણાવ્યા અનુસાર કંપની આગામી બે થી ત્રણ વર્ષ સુધીમાં આઇપીઓ નહી લઇ આવે.
શર્માએ કહ્યું સોફટ બેંકના સીઇઓ માસાયોશી સોનએ હજુ આઇપીઓને લઇ કોઇ વાત નથી કરી. શર્માએ કહ્યું હજુ તો અમે આઇપીઓની તૈયારીની સફર પણ શરુ નથી કરી જેમાં ખુદને બે વર્ષનો સમય લાગે છે.
(12:00 am IST)