મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

વિપક્ષની ગેરહાજરીમાં જનરલ બોર્ડમાં બધુ મંજુર...મંજુર...

રાજકોટઃ જનરલ બોર્ડમાંથી કોંગી કોર્પોરેટરોને બહાર કાઢી નંખાયા બાદ જનરલ બોર્ડની મોટા ભાગની બેઠકો ખાલી પડી હતી અને બોર્ડમાં હાજર ભા.જ.પ.નાં ૩૮ કોર્પોરેટરોએ વિપક્ષની ગેરહાજરીમાં એક ઝાટકે જ એજન્ડામાં રહેલી ૧૧ દરખાસ્તો મંજુર કરી દીધી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:25 pm IST)