મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

આસવાણી અને મિરાણી વચ્ચે મધુર વાણી !

આજે સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર દિલીપ આસવાણીએ ભાજપના કોર્પોરેટરો કમલેશ મિરાણી અને કશ્યપ શુકલની પાસે આવીને કોઇ મુદ્દે ચર્ચા કરી હતી. રાજકીય રીતે ભલે સામસામે હોય, સામે દેખાઇને પણ 'સાથે' રહેવું તે અત્યારના રાજકારણની તાસીર છે. મિરાણીનો ઇશારો 'પ્રવાહ'માં ભળી જવા તરફનો હશે? (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:24 pm IST)