News of Thursday, 11th July 2019
બુકીંગ કેન્સલ કરનાર મુંબઇની હોટલએ કોંગ્રેસના શિવકુમારને પીરસ્યા ડોનટ-કોફી
કર્ણાટકના બાગી ધારાસભ્યોને મળવા માટે મુંબઇની હોટલ બહાર રાહ જોવા દરમ્યાન કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાર અને એમના સહયોગીઓને હોટલ કર્મચારીઓએ કોફી, ચા, અને ડોનટ સર્વ કર્યો.
આ પહેલા હોટલ પ્રબંધનએ શિવકુમારની બુકીંગ કેન્સલ કરી હતી. જયારે મુંબઇ પોલીસએ શિવકુમારને અટકાયતમાં લીધા છે.
(12:00 am IST)