મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

લોબિસ્ટ દીપક તલવારના પુત્રને ભાગેડુ ઘોષિત કરાવવા અદાલત પહોંચી ઇડી

નવી દિલ્હી : પ્રવર્તન નિદેશાલય (ઇડી) એ દિલ્લીની એક અદાલત થી એરઇન્ડીયાને નુકશાન પહોંચાડવાને લઇ લોબિસ્ટ દીપક તલવારના પુત્ર આદિત્ય તલવારને ભાગેડુ અપરાધી ઘોષિત કરવાનો અનુરોધ કર્યો છે. અદાલતએ આ પહેલા ઇડી દ્વારા દાખલ આરોપ પત્ર પર સંજ્ઞાન લઇ આદિતયના નામ ગેરજમાતની વોરંટ આપ્યું હતું. દીપક હાલમાં ન્યાયિક અટકાયતમાં છે.

(12:05 am IST)